બજાર » સમાચાર » કંપની સમાચાર

ટેલિકોમ કંપનીઓએ રકમ ન ચૂક્વી

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

દુરસંચાર વિભાગના આદેશ છતા ગઇકાલે અડઘી રાત સુધી કોઇ પણ કંપનીએ AGR ચુક્વુયું નથી. ભારતી એરટેલે 20 ફેબ્રુઆરી સુધી 10 હજાર કરોડનું પહેલુ ઇન્સ્ટોલમેન્ટ આપવાનો વાયદો કર્યો. તો વોડાફોન તરફથી અત્યાર સુધી કોઇ સુચના મળી નથી. આ સમાચાર પર વધુ વિગત આપશે અમારા સહયોગી અસિમ મનચંદા