બજાર » સમાચાર » કંપની સમાચાર

ટેલિકોમ કંપનીઓ થશે બેલઆઉટ, એજીઆરને બાઈબેક પર મળશે રાહત

ના રોજ પ્રકાશિત Tue, 25, 2020 પર 13:35  |  સ્ત્રોત : CNBC-Bajar

AGR પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પ્રભાવિત ટેલિકોમ કંપનીઓ માટે સરકાર બેલઆઉટ પેકેજ આપવાની તૈયારી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિવોની કમિટીની આ અઠવાડિયે બેઠક થશે.


ટેલિકોમ કંપનીઓ માટે બેલઆઉટ પેકેજની તૈયારી છે. સચિવની કમિટી આ અઠવાડિયે બેઠક કરશે. AGR પર નિર્ણયથી અસરગ્રસ્ત કંપનીઓને રાહત મળશે. રાહત આપવા પર 3-4 વિકલ્પ પર વિચાર છે. કંપનીઓને રૂપિયા 50,000 કરોડનું USO ફંડથી સસ્તી લોન શક્ય છે.


કંપનીઓથી મળેલા રૂપિયા 17,000 કરોડ પણ આ ફંડમાં સામેલ છે. કંપનીઓને AGRનું પેમેન્ટ કરવા માટે સમય મળશે. કંપનીઓને 10 વર્ષનો સમય મળી શકે છે. વ્યાજ, પેનલ્ટી પર વ્યાજ માફી સંભવ છે. સરકાર SCમાં સોગંદનામું પણ દાખલ કરી શકે છે. સરકાર સેક્ટરમાં ઓછામાં ઓછી 3 કંપનીઓ ઈચ્છ છે.