બજાર » સમાચાર » કંપની સમાચાર

આંધ્ર બેન્કનો સ્ટૉક આજે ફોક્સમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએસયુ બેન્ક આંધ્ર બેન્કનો સ્ટૉક આજે ફોક્સમાં રહ્યો હતો. આંધ્ર બેન્કને રૂપિયા 2000 કરોડ ભેગા કરવા બોર્ડની મંજૂરી મળી ગઈ છે.