બજાર » સમાચાર » કંપની સમાચાર

EMIથી સંબંધિત RBIની વિલંબનો ફયદો ગ્રાહકો પર નિર્ભર: શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 15:45  |  સ્ત્રોત : CNBC-Bajar

કંપની આ સમયે સમાચારોમાં છે કારણે કે Fitch એ કંપનીનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. આ સિવાય એસેટ ક્વોલિટીને લઈને પણ જોખમની વાત કરી છે. તેઓ આશા છે કે જો આ પ્રતિબંધો લાંબી ચાલશે તો લોન કલેક્શન અને એસેટ રિકવરીમાં વિલંબ તઇ શકે છે.


શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાં ટ્રેડ પ્રેસ્સરના પછી નીચલા સ્તરેથી થોડી સુધારો જોવા મળી રહ્યો છે. આ શેર 440 રૂપિયાના નીચીથી 40 ટકા સુધર્યો છે પરંતુ તે ખૂબ જ અસ્થિર છે. આ સ્ટોક તેની વર્ષની ઉંચાઈથી હજી પણ 50 ટકા નીચે કારોબાર કરી રહ્યું છે. તેમાં 52 સપ્તાહની ઉચ્ચતમ 1366 રૂપિયા જ્યારે નીચાલા સ્તર 440 રૂપિયા છે.


સીએનબીસી-બજાર સાથે વાતચીતમાં કેપનીના એમડી અને સીઈઓ ઉમેશ રેવાંકરે કહ્યું છે કે કંપનીમાંથી લોન લેનાર ટ્રકનો માલિક મોટાભાગે કેશ રિપેમેન્ટ કરતા હતા. નોટબંધી બાદ લોકોએ ડિજિટલ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. હવે કંપનીના આવા ગ્રાહકો ચેક, બેન્ક ટ્રાન્સફર અથવા અન્ય ડિજિટલ રીતે લોનની રિપોમેન્ટ કરે છે, જેના કારણે હવે 70 ટકા પેમેન્ટ ડિજિટલ થઈ ગઈ છે. જો કે 10 વર્ષ પહેલાં સુધી 80 ટકા રિપેમેન્ટ કેશ થતા હતા.


ઉમેશે કહ્યું કે આ કોરોના સંકટના કારણે પણ ટ્રક ચાલી રહ્યા છે કારણ કે ફરજિયાત સપ્લાય ચાલી રહી છે. પરંતુ આ સપ્લાય ચેઇનમાં કહેવું મુશ્કેલ છે કે કઇ સપ્લાય અત્યંત ફરજિયાત છે અને કઈ વધારે મહત્વની નથી. આ સમયે 50 ટકા મૂવમેન્ટ શરૂ થઈ ગયું છે પરંતુ દરેક જગ્યાએ જિલ્લા અને રાજ્ય સ્તર પર સ્થિતિઓ અલગ-અલગ છે.


ઉમેશે વધુમાં કહ્યું કે આ સમયે કોરોનાને કારણે તમામ કચેરીઓ બંધ છે, તેથી વસૂલી નથી થઈ રહી. જો કે કામને આગળ વધારવા માટે ગ્રાહકો થી એસએમએસ પર વાતો કરી રહ્યા છે. જેની પાસે રોકડ છે, તેઓ વિનંતી કરી રહ્યા છે કે તેઓ શ્રીરામના ખાતામાં જમા કરાવે અને કંપનીના કાર્યાલયમાં આવવાનો પ્રયાસ ન કરે કારણ કે આ સમયે કંપનીના કાર્યાલય ખોલવામાં નથી આવ્યા.સીએનબીસી-બજાર સાથે વાતચીતમાં કેપનીના એમડી અને સીઈઓ ઉમેશ રેવાંકરે કહ્યું છે કે કંપનીમાંથી લોન લેનાર ટ્રકનો માલિક મોટાભાગે કેશ રિપેમેન્ટ કરતા હતા. નોટબંધી બાદ લોકોએ ડિજિટલ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. હવે કંપનીના આવા ગ્રાહકો ચેક, બેન્ક ટ્રાન્સફર અથવા અન્ય ડિજિટલ રીતે લોનની રિપોમેન્ટ કરે છે, જેના કારણે હવે 70 ટકા પેમેન્ટ ડિજિટલ થઈ ગઈ છે. જો કે 10 વર્ષ પહેલાં સુધી 80 ટકા રિપેમેન્ટ કેશ થતા હતા.


ઉમેશે કહ્યું કે આ કોરોના સંકટના કારણે પણ ટ્રક ચાલી રહ્યા છે કારણ કે ફરજિયાત સપ્લાય ચાલી રહી છે. પરંતુ આ સપ્લાય ચેઇનમાં કહેવું મુશ્કેલ છે કે કઇ સપ્લાય અત્યંત ફરજિયાત છે અને કઈ વધારે મહત્વની નથી. આ સમયે 50 ટકા મૂવમેન્ટ શરૂ થઈ ગયું છે પરંતુ દરેક જગ્યાએ જિલ્લા અને રાજ્ય સ્તર પર સ્થિતિઓ અલગ-અલગ છે.


ઉમેશે વધુમાં કહ્યું કે આ સમયે કોરોનાને કારણે તમામ કચેરીઓ બંધ છે, તેથી વસૂલી નથી થઈ રહી. જો કે કામને આગળ વધારવા માટે ગ્રાહકો થી એસએમએસ પર વાતો કરી રહ્યા છે. જેની પાસે રોકડ છે, તેઓ વિનંતી કરી રહ્યા છે કે તેઓ શ્રીરામના ખાતામાં જમા કરાવે અને કંપનીના કાર્યાલયમાં આવવાનો પ્રયાસ ન કરે કારણ કે આ સમયે કંપનીના કાર્યાલય ખોલવામાં નથી આવ્યા.


આરબીઆઈની ડેફરમેન્ટ પૉલિસી પર તેમણે કહ્યું કે, આરબીઆઈ દ્વારા ઇએમઇની ચુકવણીમાં 3 મહિના માટે વિલંબ આપવામાં આવી છે. પરંતુ કંપનીનું માનવું છે કે જે ગ્રાહકો પાસે પૈસા હશે તેઓ સમયસર રિપેમેન્ટ કરશે. તો પણ કેટલા ગ્રાહકો ઑનટાઇમ પેમેન્ટ લેશે કેટલી રાહત લેશે તે ગ્રાહકો પર નિર્ભર કરે છે.


કંપનીને પ્રાપ્ત લેટ રિપેમેન્ટને અસેટ ક્વાલિટીમાં કન્વર્ટ નહીં કરી શકે છે. કંપનીને એસેટ ક્વોલિટીની ચિંતા નથી આવતા બે મહિનામાં બધુ બરાબર થાય તેવી અપેક્ષા છે.