બજાર » સમાચાર » કંપની સમાચાર

ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક અને નફોમાં વધારો: એફલ ઈન્ડિયા

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

એફલ ઈન્ડિયાના એમડી અને સીઈઓ, અનુજ ખન્ના સોહમનું કહેવું છે કે અમારી કંપનીમાં સારી ગ્રોથ જોવા મળી રહી છે. આ વર્ષમાં સારા રેવેન્યૂમાં વધારો જોવા મળ્યો છે. લૉકડાઉનની અસર માર્ચમાં પરિણામ પર જોવા મળી છે. વર્ષ દર વર્ષના આધાર પર 33 ટકાનું રેવેન્યુ ગ્રોથ આવ્યો છે. એપ્રિલ અને મે મહિનમાં બિઝનેસમાં દબાણ રહ્યું છે. અમારૂ 76 ટકા બિઝનેસ કોવિડ-19 થી બંધ થયું અને 24 ચકા બિઝનેસ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં દેશ શરૂ થશે ત્યારે ગ્રોથમાં વાધારાની આશા છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક અને નફોમાં વધારાની આશા છે.