બજાર » સમાચાર » કંપની સમાચાર

અજંતા ફાર્મા પર ડ્રગ કન્ટ્રોલરે કાર્યવાહી કરી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:26  |  સ્ત્રોત : CNBC-Bajar

અજંતા ફાર્મા પર ડ્રગ કન્ટ્રોલરે મોટી કાર્યવાહી કરી છે. ડ્રગ કન્ટ્રોલરે અજંતા ફાર્મા વિરૂધ્ધ પોલીસમાં મામલો નોંધાવ્યો છે. ડ્રગ કન્ટ્રોલરે કહ્યું છે કે અજંતા ફાર્માએ વગર લાઇસન્સ અને વગર મંજૂરીએ ભારતમાં દવા વેચી છે. આ સમાચાર બાદ અજંતા ફાર્માના સ્ટૉકમાં મોટો ઘટાડો જોવા મળ્યો.