બજાર » સમાચાર » કંપની સમાચાર

યુએસમાં બિઝનેસ મજબૂત બનાવવાનું લક્ષ્ય: સુવેન લાઇફ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

સુવેન લાઇફ સાયન્સના ચેરમેન અને સીઈઓ, વૈંકટ જસ્તીનું કહેવુ છે કે સીઆરએએમએસ સેગમેન્ટ હેઠળ યુએસમાં પેટા કંપની સુવેન ફાર્મા બનાવવામાં આવશે. કંપની નવી બિઝનેસ તકો, એક્વિઝિશન માટે રૂપિયા 75 મિલિયનનું રોકાણ કરશે. એસીટો કોર્પના રાઇઝિંગ ફાર્માની એસેસ્ટ મળશે. યુએસમાં બિઝનેસ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. કંપની એસીટો કોર્પની રાઇઝિંગ ફાર્મા એસેટ્સ માટે 15 કરોડ ડોલર ચૂક્વશે. કંપની ઋણ મુક્ત ધોરણે ઓપરેટિંગ અને ગ્રાહકોની જવાબદારી લેશે. કોર્ટની બિડિંગ પ્રક્રિયાને મંજૂરીના આધારે એક્વેઝિશન કરવામાં આવશે.