બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસના એનપીએમાં વધો જોવા મળ્યો: મુથુટ ફાઇનાન્સ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 12:09  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મુથૂટ ફાઈનાન્સનો નફો 59.3% વધીને 463.6 કરોડ રૂપિયાની થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં પણ મુથૂટ ફાઈનાન્સનો નફો 291.1 કરોડ રૂપિયા રહ્યા હતા.


નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં મુથૂટ ફાઈનાન્સની આવક 15.9% વધીને 1554 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં મુથૂટ ફાઈનાન્સની આવક 1341 કરોડ રૂપિયા રહ્યા હતી. મુથૂટ ફાઈનાન્સના બોર્ડના 10 રૂપિયા પ્રતિ શૅર ડિવિડેન્ડ આપવાનું જાહેર કર્યું છે.


પરીણામ પર સીએનબીસી-બજાર સાથે વાત કરતા મુથુટ ફાઇનાન્સના મેનેજીંગ ડિરેકટર, જ્યોર્જ એલેકઝાંડર મુથુટે કહ્યું કે અમારા કંપનીની પૉલીસીમાં બદલાવ કર્યો છે. લોનગ્રોથ ફરી સુસ્ત, ચિંતાનો વિષય થઈ શકે છે. યીલ્ડ ઊંચી રહેતાં એનઆઈએમ પણ પોઝિટિવ છે. નફા-આવકમાં મોટો ઉછાળો, પણ વાર્ષિક ધોરણે પ્રોવિઝન્સ વધ્યા છે. રૂપિયા અને ટકાવારીમાં એનપીએ પણ વધ્યા છે.