બજાર » સમાચાર » કંપની સમાચાર

દાઈચી આર્બિટ્રેશન કેસમાં શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

દાઈચી આર્બિટ્રેશન મામલામાં શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થશે. જોવા જઈએ તો સિંહ બંધુઓના મામલા પર સુપ્રિમ કોર્ટમાં અરજી આપી છે. આપને જણાવી દઈએ કે આ પહેલાં શિવિન્દર સિંહ અને મલવિન્દર સિંહે ફોર્ટિસના બોર્ડ માંથી રાજીનામું આપ્યું હતું. બંને ભાઈઓ વિરુધ્ધ 3500 કરોડ રુપિયાનો આર્બિટ્રેશનનો મામલો ચાલી રહ્યો છે.