બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સારા ગ્રોથની આશા: મિંડા ઇન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 13:39  |  સ્ત્રોત : CNBC-Bajar

મિંડા ઇન્ડસ્ટ્રીઝના સીએમડી, એન કે મિંડાનું કહેવુ છે કે અમારી કંપની વર્ષ દર વર્ષ 25 ટકા ગ્રોથ કરશું. કંપનીમાં 12-15 ટકા ગ્રોથ વધ્યું છે. કંપનીમાં નવા પ્રોડક્ટ વધારી રહ્યા છે. ગત વર્ષમાં માર્જિન 11 ટકા રહ્યું હતા. વર્ષ દર વર્ષમાં આમા સુધારો જોવા મળતો રહે. કંપનીમાં ગ્રોથ અને સેલ્સ ગ્રોથ વધી શકે છે. કંપનીમાં બીએશ 6 ના આવવાથી કંપનીના ગ્રોથમાં સુધારો જોવા મળી શકે છે.