બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાંકિય વર્ષ 2019માં સારા ગ્રોથની આશા: સાંઘી ઇન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 14:21  |  સ્ત્રોત : CNBC-Bajar

સાંઘી ઇન્ડસ્ટ્રીઝના એક્સિક્યૂટીવ ડિરેક્ટર, બિના એન્જિનીયરનું કહેવું છે કે મેન્ટેનન્સની અસરને કારણે 15 દિવસ પ્લાન્ટ બંધ રહ્યો છે. કંપનીની ફાઇનાન્સ કોસ્ટ 11 ટકા વધી રૂપિયા 17.25 કરોડ પર રહી છે. ક્વાર્ટર 4માં 15 ટકાનું લોસ થવાથી કંપનીમાં થોડુ દબાણ જોવા મળ્યું છે.


બિના એન્જિનીયરનું કહેવું છે કે એના કારણે રેવેન્યુમાં અસર જવા મળી હતી. નાણાંકિય વર્ષ 2019માં સારા ગ્રોથની આશા રખ્યે છે. મુંબઇમાં શિપિંગમાં વોલ્યુમ ગ્રોથ કંપનીમાં મળી રહ્યું છે. નાણાકિય વર્ષ 2019માં 3.92 ટનનું વોલ્યુમ ગ્રોથ આવી શકે છે. નાણાકિય વર્ષ 2019માં પ્રાઇઝ યથાવત રહેવાની આશા છે.


બિના એન્જિનીયરનું કહેવું છે કે આવનારા 2 વર્ષમાં સેલ્સમાં ઘટાડો જોવા મળશે. ગુજરાતમાં 75-80 ટકાનું પ્રોફીટ આવશે. કંપનીમાં પાવર અને ફ્યુલ કોસ્ટમાં ઘટાડો આવવો જોઇએ. કંપનીમાં 4.1 મિલ્યન ટનની કેપેસિટી ધરાવ્યે છે. એનાથી કેપેસિટી ડબલ થઇ જાશે.