બજાર » સમાચાર » કંપની સમાચાર

આવતા ક્વાર્ટરમાં ગ્રોથ વધવાની આશા: જયશ્રી ટી

ના રોજ પ્રકાશિત Wed, 29, 2019 પર 13:15  |  સ્ત્રોત : CNBC-Bajar

જયશ્રી ટી એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એમડી એન્ડ સીઈઓ, ડી પી મહેશ્વરીનું કહેવુ છે કે કંપનીમાં સારો પ્રોફીટ થયો છે. આવનારા ક્વાર્ટરમાં સારો પ્રોફીટ અને ગ્રોથ જોવા મળી શકે છે. અમારી કંપનીમાં નવા પ્રોડક્ટ બને છે તો ઓ ફોરન દેશોમાં વેચાણ થાય છે. આ ક્વાર્ટરમાં નવા ક્વાલિટીની ટી આવશે. નવા ટી ના પ્રાઇઝમાં વધારો રહેશે. પરંતું ગત વર્ષ કરતા આ વર્ષે પ્રોફીટમાં વધારો જોવા મળશે. કંપનીમાં 30-40 કરોડ રૂપિયાનું રેવેન્યુ વધી શકે છે. કંપનીમાં 15 ટકાથી વધારે વોલ્યુમ વધી શકે છે.