બજાર » સમાચાર » કંપની સમાચાર

કેપીઆર મિલ્સનો સ્ટૉક ફોક્સમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

કેપીઆર મિલ્સનો સ્ટૉક ફોક્સમાં રહ્યો હતો. બજેટમાં 20 ટકા ટેક્સ પ્રસ્તાવ બાદ કંપનીએ બાયબેક પાછું ખેચ્યું છે. રૂપિયા 260 કરોડનું બાયબેક પ્લાન પાછું ખેચ્યું છે. કંપનીએ સેબીને બાયબેક પાછું લેવાની માહિતી આપી છે.