બજાર » સમાચાર » કંપની સમાચાર

એમટીએનએલ અને બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા અડધી થઈ શકે

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 16:20  |  સ્ત્રોત : CNBC-Bajar

એમટીએનએલ અને બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા અડધી કરવામાં આવી શકે છે. તેને લઈને ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ વચ્ચે સહમતિ બની ગઈ છે.


સરકાર બંને કંપનીઓના કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર 58 વર્ષ કરશે. સાથે જ 50 વર્ષથી ઉપરના કર્મચારીઓ માટે VRS સ્કીમ લઈને આવશે. બંને કંપનીઓના રિવાઈવલ માટે બેન્કો સાથે લોન રિસ્ટ્રકચરીંગ કરવા પર પણ સહમતિ બની ગઈ છે.