બજાર » સમાચાર » કંપની સમાચાર

સન ફાર્માના પ્રમોટરે શેર્સ ગીરવે મુક્યા

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

સન ફાર્માના પ્રમોટર્સે અંદાજે 30 લાખ શેર્સ ગીરવે મુક્યા છે. પ્રમોટરે 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર વચ્ચે આ શેર ગીરવે મુકયા છે. તો કેસોરામ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટરે 4 ડિસેમ્બરથી 11.32 ટકા ગીરવે મુકેલા શેર્સને છોડાવ્યા છે.