બજાર » સમાચાર » કંપની સમાચાર

આ ક્વાર્ટરમાં લોન ગ્રોથમાં સુધારો જોવા મળ્યો: મુથૂટ ફાઇનાન્સ

ના રોજ પ્રકાશિત Thu, 18, 2020 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

મુથૂટ ફાઇનાન્સના એમડી, જ્યોર્જ એલેકઝાન્ડર મુથૂટનું કહેવુ છે કે લોન ગ્રોથ છેલ્લા 18 ત્રિમાસીકના પરિણામ કરતા સારો જોવા મળ્યો છે. એએમયુ વાર્ષિક ધોરણે 21.5 ટકા વધીને 41611 કરોડ રૂપિયા પર રહ્યો છે. એએમયુ ત્રિમાસીક ધોરણે 8.1 ટકા વધીને 41611 કરોડ રૂપિયા પર રહ્યા છે. ગોલ્ડ એએમયુ વાર્ષિક ધોરણે 21.4 ટકા વધીને 40772 કરોડ રૂપિયા પર રહ્યા છે. ગોલ્ડ એએમયુ ત્રિમાસીક ધોરણે 8.1 ટકા વધીને 40772 કરોડ રૂપિયા પર રહ્યા છે. આવનારા ત્રણ મહિના પછી બધા કારોબાર શરૂ થઇ જાશે ત્યારે કારોબારમાં સુધાારો જોવા મળી શકે છે.