બજાર » સમાચાર » કંપની સમાચાર

રેલવેના પાટાની હાલત સુધારવા રેલવેએ નિર્ણય લીધો

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 16:48  |  સ્ત્રોત : CNBC-Bajar

રેલવેના પાટાની હાલત સુધારવા માટે રેલવેએ નિર્ણય લીધો છે અને હવેથી જેટલા પણ પાટની ખરીદવામાં આવશે તે બંધા કાટ નહીં લાગે તેવા હશે. તેના પર ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવશે. રેલવેના પાટા ખરીદવા માટે રેલવે 7000 કરોડ રૂપિયાનો ઓર્ડર પણ આપી દીધો છે. હાલમાં ચાલી રહેલા નાણાંકીય વર્ષમાં સાડા ત્રણ હજાર કિલોમીટર રેલવે લાઈન વિસ્તાર કરવાનું લક્ષ્ય છે.