બજાર » સમાચાર » કંપની સમાચાર

એનપીએ પર આરબીઆઈનું નવું સર્કયુલર આવશે

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે, એનપીએ પર આરબીઆઈનું નવું સર્કયુલર જલદી જ આવશે. જેમાં બેન્કોને એનપીએ રેઝોલ્યૂશન માટે 30 દિવસની મુદત મળવાની શક્યતા છે, સાથે જ રિઝોલ્યૂશન પ્લાનની મંજૂરી પર સરળ નિયમ શક્ય છે.