બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરના પરિણામ સારા આવશે: મુથૂટ કેપિટલ સર્વિસિસ

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:08  |  સ્ત્રોત : CNBC-Bajar

મુથૂટ કેપિટલ સર્વિસિસના સીઓઓ, મધુ એલેક્શિયસનું કહેવુ છે કે 30 નવેમ્બરે રૂપિયા 85.97 કરોડના સિક્યોરિટાઇઝેશન ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું. કંપનીએ સિક્યોરિટાઇઝેશન દ્વારા રૂપિયા 451.61 કરોડ એકત્ર કર્યા. અમારૂ ક્વાર્ટર 3 નુ પરિણામ ક્વાર્ટર 2 કરતા સારા આવશે. સમગ્ર દેશમાં 3500 બ્રાન્ચથી બિઝનેસ વધારવાની તક છે. જો બજાર સારૂ થશે તો અમે પણ ગ્રોથ દેખાડશું. કેરળ અને કર્ણાટકમાં અમારૂ બિઝનેસ પ્રથમ નંબર પર છે.