બજાર » સમાચાર » કંપની સમાચાર

આ વર્ષે ચોર નવા ઉત્પાદનો લોન્ચની આશા: વિનતી ઓર્ગેનિક્સ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:33  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સનો નફો 28 ટકા વધીને 82 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સનો નફો 64 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સની આવક 12 ટકા વધીને 291 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સની આવક 260 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સના એબિટડા 39 ટકાથી વધીને 120 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં વિનતી ઓર્ગેનિક્સના એબિટડા 87 કરોડ રૂપિયા રહ્યા છે. કંપનીનો ઓપરેટિંગ માર્ડિન 33.4 ટકાથી વધીને 41.3 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા વિનતી ઓર્ગેનિક્સના એમડી, વિનતી મુત્રેજાએ કહ્યું છે કે કંપની તરફથી આ વર્ષના અંત સુધી એસટીબીએસનો એક એક્સપાંશન બજારમાં લાવશે જેના થી કંપનીનાં આવકમાં વધારો થાશે. આ સિવાય કંપની બ્યુટાઇલ ફિનોલ્સની નવી યોજના તૈયાર કરી રહી છે. જે અંગે કંપની ભારતીય બજારમાં આવા ચાર પ્રોડકટ લોન્ચ કરશે જેના અમે એકમાત્ર ઉત્પાદક છીએ. અગાઉ આ ઉત્પાદનોની આયાત કરવામાં આવી છે.