બજાર » સમાચાર » કંપની સમાચાર

આ વર્ષે ઇન્ડસ્ટ્રીઝમાં 10-12% ગ્રોથની આશા: કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2019 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી, અનિલ ગુપ્તાનું કહેવુ છે કે 2018-2019માં કેબલ ડિવિઝનનું વોલ્યુમ ગ્રોથ 18 ટકા વધ્યું છે. પાછલા વર્ષમાં 21 થી 22 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. હાલ અમારો ઓર્ડરબુક 4600 કરોડ રૂપિયાનો છે. રિટેલ સેગમેન્ટમાં 30 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે. ઈએચવી વેચાણ વદીને રૂપિયા 94 કરોડ પર રહી છે. ક્વાર્ટર 4 માં વેચાણ ડિલર અને ડિસ્ટ્રીબ્યુનથી 29 ટકા વધ્યું છે. ઈપીસી સેગ્મેન્ટમાં ગયા વર્ષે 10 ટકાનો ગ્રોથ મેળવ્યો છે. આ વર્ષે ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ 10 થી 12 ટકા આવવો જોઇએ.