બજાર » સમાચાર » કંપની સમાચાર

આ વર્ષે ગ્રોથમાં વધારો જોવા મળ્યો: હિન્દુસ્તાન કોપર

ના રોજ પ્રકાશિત Mon, 03, 2019 પર 13:32  |  સ્ત્રોત : CNBC-Bajar

હિન્દુસ્તાન કોપરના ચેરમેન એન્ડ એમડી, સંતોષ શર્માનું કહેવુ છે કે આ વર્ષે પાછલા 21 વર્ષનું સૌથી વધારે પ્રોડક્શન થયું છે. અમારા ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થયો છે. અમારૂ 51.5 લાખ ટનનું લક્ષ્યાંક છે. ઇન્ટરનેશન લેવલ પર કૉપરની માંગ વધારે છે. કંપનીમાં 12 ટકાનું ગ્રોથમાં વધારો થયો છે. ક્વાર્ટર 4 માં પ્રોફીટ બિફોર ટેક્સ 74.63 કરોડ રૂપિયાનું રહ્યું છે. કંપનીનું પર્ફોમન્સ સારો રહ્યો છે. આ વર્ષે કંપનીનું 2000 કરોડ રૂપિયાનું ટર્ન ઓવરનું લક્ષ્યાંક છે.