બજાર » સમાચાર » કંપની સમાચાર

લ્યુપિનમાં આજે ઉધાળા સાથે કારોબાર

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 17:02  |  સ્ત્રોત : CNBC-Bajar

ફાર્મા કંપની લ્યુપિનમાં આજે અઢી ટકાની આસપાસના ઉછાળા સાથે કારોબાર થતો જોવા મળ્યો. લ્યુપિને યૂએસમાં Tamiflu દવા લોન્ચ કરી. અને ગત ડિસેમ્બર 2017 સુધીમાં યૂએસમાં Tamiflu નું વાર્ષિક વેચાણ $51.8 કરોડ જેટલું રહ્યું હતું.