બજાર » સમાચાર » કંપની સમાચાર

યુએસ એફડીએની ચીંતા લ્યુપિન પર જોવા મળી

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 16:38  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસ એફડીએ તરફથી એક પ્લાન્ટ પર વાંધો ઉઠાવ્યા બાદ આજે લ્યુપિનના શેરમાં પણ દબાણ જોવા મળ્યું હતું. લ્યુપિનના ગોવા પ્લાન્ટ પર યુએસ એફડીએ એ વાંધા ઉઠાવ્યા છે.