બજાર » સમાચાર » કંપની સમાચાર

વેદાંતા: 41 ઓઇલ બ્લોકની બોલી જીતી

ના રોજ પ્રકાશિત Wed, 29, 2018 પર 16:44  |  સ્ત્રોત : CNBC-Bajar

વેદાંતાએ 55.1 કરોડ ડૉલરમાં 41 ઓઇલ બ્લોકની બોલી જીતી છે. નવા બ્લોકના અધિગ્રહણથી કંપનીએ હાલના નાણાંકીય વર્ષમાં ઉત્પાદન ઓછામાં ઓછું સવા બે લાખ બેરલ વધશે એવી અપેક્ષા બતાવી છે. પહેલા રાઉન્ડની બોલીમાં ઓઇલ ઇન્ડિયાને 9 બ્લોક મળ્યા છે. જ્યારે બીપીસીએલ અને ગેલને 1-1 બ્લોક મળ્યા છે.