બજાર » સમાચાર » કંપની સમાચાર

વેદાંતાએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

વેદાંતામાં આઝે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત બાદ તેજી જોવા મળી છે. વેદાંતાએ 21 રુપિયા 20 પૈસા પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ પહેલી વાર આટલા મોટી ડિવિડન્ડની જાહેરાત કરી છે. વેદાંતા એલ્યુમિનીયમ, કૉપર અને આયરન ઓરનો વેપાર કરે છે.