બજાર » સમાચાર » કંપની સમાચાર

વેલસ્પન ઇન્ડિયામાં અઢી ટકાની તેજી રહી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક્સટાઇલ કંપની વેલસ્પન ઇન્ડિયામાં આજે અઢી ટકાની આસપાસની તેજી જોવા મળી. ડીએસપી બ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડે 3.72 કરોડ શૅર રૂપિયા 72.70 પ્રતિ શૅર ખરીદ્યા જ્યારે પ્રમોટર ગ્રુપ કંપની એમજીએન એર્ગો પ્રોપર્ટીઝે 4.78% હિસ્સો વેચ્યો.