બજાર » સમાચાર » કંપની સમાચાર

અમારું ફોક્સ વૃદ્ધિ વધારવાનું છે જેની માટે કેપિટલની જરૂર: લક્ષ્મી વિલાસ બેન્ક

ના રોજ પ્રકાશિત Wed, 29, 2019 પર 13:58  |  સ્ત્રોત : CNBC-Bajar

લક્ષ્મી વિલાસ બેન્કના પરિણામ જાહેર થયા હતા, તેના પર લક્ષ્મી વિલાસ બેન્કના એમડી અને સીઈઓ પી મુખર્જીનું કહેવુ છે કે કંપનીનું ફોકસ ગ્રોથ વધારવા ઉપર છે જેના માટે કેપિટલ જરૂરી છે. પરંતુ આ ત્રિમાસિકમાં કેપિટલની અછત હોવાથી તેઓ લિમિટેડ સ્કોપની અંદર સેટ ફેરવાતા રહેશે. આ પહેલુ ત્રિમાસિક છે જ્યા એનપીએ રિકવરી સ્લીપેજિસથી વધારે થયું છે.


207 કરોડનું સ્લીપેજિસ હતું તેની સામે 213 કરોડની રિકવરી છે. 200 કરોડના સ્લીપેજિસ 600 ખાતામાંથી આવ્યા છે. હવે, અમારું ફોક્સ વૃદ્ધિ વધારવાનું છે જેની માટે કેપિટલની જરૂર છે. આ સિવાય કોસ્ટ કંટ્રોલ અને રિકવરી પર ફોક્સ રહેશે. કેપિટલનો શોર્ટફ્લો છે. રિટેલ ડિપોઝિટ વધારી રહ્યા છે. કેપિટલ નથી આવતું ત્યા સુધી લિમિટેડ સ્કોપની અંદર ઍસેટ ફેરવાતા રહેશું.