બજાર » સમાચાર » કંપની સમાચાર

ફોર્ટિસ હેલ્થમાં કેમ આવી તેજી, આ છે સમાચાર

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 14:04  |  સ્ત્રોત : CNBC-Bajar

ફોર્ટિસ હેલ્થમાં 9 ટકાથી વધારાનો ઉછાળો આવ્યો છે. ખરેખર ફોર્ટિસ સિંગાપુરમાં લિસ્ટેડ રેલિગેર હેલ્થ ટ્રસ્ટને ખરીદી શકે છે. આ સમાચારની બાદ શેરમાં જોરદાર તેજી જોવાને મળી રહી છે.

ફોર્ટિસ સિંગાપુરમાં લિસ્ટેડ રેલિગેર હેલ્થ ટ્રસ્ટને 4650 કરોડ રૂપિયામાં ખરીદશે. હાલમાં રેલિગેર હેલ્થ ટ્રસ્ટમાં ફોર્ટિસના 29.76 ટકા ભાગીદાર છે. જાણકારોનું માનવુ છે કે આ ડીલથી ફોર્ટિસના એબિટડા 270 કરોડ રૂપિયા વધવાની ઉમ્મીદ છે.