બજાર » સમાચાર » કંપની સમાચાર

વૉકહાર્ટમાં આજે જોરદાર તેજી, શું છે સમાચાર

ના રોજ પ્રકાશિત Wed, 13, 2017 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

વૉકહાર્ટમાં આજે જોરદાર તેજી છે. યુએસ એફડીએ પાસેથી કંપની ફરી પ્લાન્ટ્સની તપાસની તૈયારી કરી રહી છે. યુએસ સાથે સંકલિત પ્લાન્ટ્સમાં ફેરફારની પ્રક્રિયા હાલ ચાલુ. આ પ્લાન્ટ્સમાં સુધારાની પ્રક્રિયા જલ્દી પૂરી કરવા પર કંપનીનું ફોકસ. સુધારાની પ્રક્રિયા પૂરી થાય પછી USFDAને ફરી તપાસ માટે આમંત્રિત કરશે. UK, યુરોપના રેગ્યુલેટર્સ દ્વારા આ પ્લાન્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. WCK 5222 હેઠળ ગ્લોબલ ટ્રાયલ જલ્દી શરૂ કરવામાં આવશે.