બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા વર્ષોમાં 7%ના ગ્રોથની આશા: વેસ્ટલાઈફ ડેવલપમેન્ટ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

મેકડોનાલ્ડ ચેઈન સંભળાનાર વેસ્ટલાઈફ ડેવલપમેન્ટના ચેરમેન અમિત જાતિઆએ જણાવ્યું હતું કે FY19માં 23.5%નો ગ્રોથ થશે. સાથે જ તેમણે આવનારા વર્ષોમાં 7%ના ગ્રોથની આશા વ્યક્ત કરી હતી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મજબૂત પાયો નાંખ્યો છે. 190 મેકકેફે અને 216 ડિલવરી હબ છે. છેલ્લા ત્રિમાસીકમાં ગ્રાહકની સુવિધા માટે એપ લોન્ચ કર્યું. FY-19માં 23.5% વૃદ્ધિ થઈ છે. 2022માં 7% થી 8% ની વૃદ્ધિ થવાની આશા છે. FY20-21 પાછા પહેલાના સ્તરે આવવાની આશા.