બજાર » સમાચાર » કંપની સમાચાર

શાઓમી રેડમી 5 ભારતમાં લોન્ચ કર્યો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

શાઓમીએ ભારતમાં રેડમી 5 લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 5.7 ઈંચની એચડી ડિસપ્લે છે. અને સ્નેપડ્રેગન 450 ઓક્ટાકોર પ્રોસેસર છે. રેડમી 5માં 12 મેગાપિક્સલને રેર કેમેરા છે. જયારે LED ફ્લેશ સાથે 5 મેગાપિક્સલને સેલ્ફી કેમેરા પણ છે. ફોનમાં 3300 mAhની બેટરી છે. ફોનની કિંમત રૂપિયા 7999 થી રૂપિયા 10,999ની છે. ફોનનું વેચાણ 20 માર્ચથી MI.COM, MI HOME અને એમેઝોન પર થશે.