બજાર » સમાચાર » કંપની સમાચાર

યસ બેન્કે એમડી એન્ડ સીઈઓ પદ માટે બે નામ આપ્યા

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

સૂત્રોના પ્રમાણે યસ બેન્કની સર્ચ અને સેલેક્શન પેનલે એમડી એન્ડ સીઈઓના પદ માટે બે નામની ભલામણ કરી છે. પહેલા નંબર પર બહાર ઉમેદવાર છે જ્યારે બીજા નંબર પર સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ રજત મોંગાનું નામ છે.


સૂત્રોના પ્રમાણે સર્ચ અને સેલેક્શન પેનલે એમડી એન્ડ સીઈઓના પદ માટે 7-8 લોકોના નામ પર વિચાર કર્યો છે જે બાદ 4ને પસંદ કરાયા અને તેમાંથી 2 નામનું ભલામણ કરી છે.