Adani Enterprises Q1 Result: અદાણી ગ્રુપના ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprises)ના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 44 ટકા વધીને 674 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને 469 કરોડ રૂપિયાનો નફો થયો હતો. એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું છે કે ઑપરેશનથી કંપનીની આવક 25,438 કરોડ રૂપિયા રહ્યા, જો છેલ્લા ક્વાર્ટરના 40,844 કરોડ રૂપિયાથી 38 ટકા ઓછો છે. અદાણી એન્ટરપ્રાઇઝે ઘટાડાનું કારણે કોલસાની કિંમતોમાં કરેક્શનને બતાવ્યું છે.