LTIMINDTREE Q4 Result: નફો વધીને 1113.7 કરોડ રૂપિયા થયો, 40 રૂપિયાનો ફાઈનલ ડિવિડન્ડ આપશે કંપની - LTIMINDTREE Q4 Result: Profit increased to Rs 1113.7 crore, company to give final dividend of Rs 40 | Moneycontrol Gujarati
Get App

LTIMINDTREE Q4 Result: નફો વધીને 1113.7 કરોડ રૂપિયા થયો, 40 રૂપિયાનો ફાઈનલ ડિવિડન્ડ આપશે કંપની

LTIMindtreનો કંસોલિડેટેડ નફો ક્વાર્ટરના આધાર પર વધીને 1,113.7 કરોડ રૂપિયા રહ્યા જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીનો નફો 1000.7 કરોડ રૂપિયા રહ્યા હતા. કંપનીની કંસોલિડેટેડ આવક ક્વાર્ટરના આધાર પર વધીને 8691 કરોડ રૂપિયા રહી કંપનીના કંસોલિડેટેડ આવક જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં 8620 કરોડ રૂપિયા રહી હતી.

અપડેટેડ 07:17:16 PM Apr 27, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    LTIMINDTREE Q4 Result: આઈટી સેક્ટરના એક વધું મોટી કંપની એલટીઆઈમાઈન્ડટ્રી (LTIMINDTREE)એ આજે તેના ક્વાર્ટર પરિણામ રજૂ કરે 1113.7 કરોડ રૂપિયાનો નફો દર્જ કર્યા છે. નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં કંપનીના નફામાં વધારો જોવા મળ્યો છે. ચોથા ક્વાર્રરમાં કંપનીનો નફો 1113.7 કરોડ રૂપિયા રહ્યો જ્યારે આ દરમિયાન તેના 1153 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં એલટીએઈમાઈન્ડટ્રીની આવક 8691 કરોડ રૂપિયા રહી જ્યારે આ દરમિયાન તેના 1412 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો Ebitda 1421.4 કરોડ રૂપિયા રહ્યા જ્યારે આ દરમિયાન 1153 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. નાણાકીય વર્ષ 2023 માટે કંપનીએ 40 પ્રતિ શેરના અંતિમ ડિવિડેન્ડની જાહેરાત પણ કરી છે.

    ક્વાર્ટરના આધાર પર કંપનીના કંસોલિડેટેડ નફો વધીને 1113.7 કરોડ રૂપિયા રહ્યા જ્યારે ગત ક્વાર્ટરમાં કંપનીનો નફો 1000.7 કરોડ રૂપિયા રહ્યા હતો.

    ક્વાર્ટરના આધાર પર કંપનીનો કંસોલિડેટેડ આવક વધીને 8691 કરોડ રૂપિયા રહી જ્યારે ગત ક્વાર્ટરમાં કંપનીનો કંસોલિડેટેડ આવક 8620 કરોડ રૂપિયા રહી હતી.


    ક્વાર્ટરના આધાર પર કંપનીનો Ebitda વધીને 1421.4 કરોડ રૂપિયા રહ્યા જ્યારે ગત ક્વાર્ટરમાં કંપનીનો Ebitda 1196.7 કરોડ રૂપિયા રહ્યા હતા.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક 944.7 કરોડ ડૉલર રહી જ્યારે તેના 1073.4 કરોડ ડૉલર રહેવાનો અનુમાન હતો.

    ક્વાર્ટરના આધાર પર LTIMINDTREEની ડૉલર આવક વધીને 944.7 કરોડ ડૉલર રહી જ્યારે ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક 104.6 કરોડ ડૉલર રહી હતી.

    ક્વાર્ટરના આધાર પર કંપનીના Ebitda માર્જિન વધીને 16.4 ટકા રહી જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના Ebit માર્જિન 13.9 ટકા રહી હતી. જ્યારે ક્વાર્ટરના આધાર પર કંપનીનું ડૉલર રેવેન્યૂ ગ્રોથ 0.7 ટકા રહી છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 27, 2023 7:17 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.