Andhra Pradesh: વિશાખાપટ્ટનમમાં હિંદુસ્તાન શિપયાર્ડમાં અચાનક પડી ક્રેન, 11 લોકોની મૃત્યુ

ના રોજ પ્રકાશિત Sat, 01, 2020 પર 16:59  |  સ્ત્રોત : Moneycontrol.com

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (Hindustan Shipyard Limited) માં ક્રેન અકસ્માતમાં 11 મજૂરોની દર્દનાક મૃત્યુ થઈ ગઈ. વિશાખાપટ્ટનમ (Visakhapatnam) જિલ્લા કલેક્ટર વિનય ચંદ (District Collector Vinay Chand) એ આ ઘટનાની પુષ્ટિ કરી છે. અક્સમાતનો વિડિયો પણ સામે આવ્યો છે. વિડિયોમાં દેખાય રહ્યા છે શિપયાર્ડમાં લાગેલી ક્રેન અચાનક નીચે પડી જાય છે. ક્રેનની નીચે દબાવાથી લોકોની મૃત્યુ થઈ ગઈ.

મીડિયા રિપોર્ટ્સના મુજબ ભારી ક્રેનની પાસે કુલ 18 મજુર કામ કરી રહ્યા હતા. આ વચ્ચે અચાનક ક્રેન તૂટીને નીચે પડી ગઈ. ક્રેનની ચપેટમાં આવવાથી 11 મજૂરોની મૃત્યુ થઈ ગઈ. એક ઘાયલ મજુરને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. અક્સમાતના સમય ક્રેનથી લોડિંગનું ટ્રાયલ કરવામાં આવી રહ્યુ હતુ. ક્રેનની ચપેટમાં આવેલા અન્ય મજૂરોને કાટમાળથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

જિલ્લા કલેક્ટર વિનય ચંદ (District Collector Vinay Chand) એ જણાવ્યુ કે એક નવી ક્રેન ચાલૂ કરવામાં આવી રહી હતી. તેમાં બધુ માનકોને ધ્યાનમાં રાખતા આ ટ્રાયલ રન કરવામાં આવી રહ્યુ હતુ. અમે હિંદુસ્તાન શિપયાર્ડની અંદર વધુ પ્રશાસનના એક ઉચ્ચ-સ્તરીય સમિતિથી પણ પૂછપરછનો આદેશ આપ્યો છે.

ત્યાં આંધ્ર પ્રદેશના ચીફ મિનિસ્ટર ઑફિસ(Chief Minister Office) ની તરફથી બતાવામાં આવી રહ્યુ છે કે સીએમ વાઈએસ જગમોહન રેડ્ડી (YS Jaganmohan Reddy) એ વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર (Visakhapatnam District Collector) અને શહેરના પોલિસ આયુક્તને ક્રેન દુર્ધટના કેસમાં તત્કાલ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.