Bihar Board 10th result 2020: બિહાર બોર્ડનું 10મીના પરિણામ આ સપ્તાહમાં આવી શકે છે

ના રોજ પ્રકાશિત Wed, 20, 2020 પર 17:08  |  સ્ત્રોત : Moneycontrol.com

Bihar School Examination Board (BSEB) બિહાર સ્કૂલ પરીક્ષા કમિટીનું 10માંના પરિણામ આ સપ્તાહના અંત સુધીમાં આવે તેવી સંભાવના છે. બોર્ડ ટૂંક સમયમાં તારીખ જાહેર કરશે. એના પહેલા એવા સમાચાર આવ્યા હતા કે BSEBના પરિણામ 20 મે જાહેર થવાના છે.


ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, આવનારા એક કે બે દિવસમાં પોસ્ટ-ઇવેલ્યૂએશન પૂર્ણ કરવામાં આવશે, જે પછી પરિણામ જાહેર કરવામાં આવશે.


બોર્ડના એક અધિકારીના અનુસાર, તારીખની જાહેરાતથી પહેલા કેટલાક કામ છે જેને બાલમાં પૂરા કરવાના છે. અમે દરેક પ્રક્રિયાની તપાસ કરી રહ્યા છીએ જેથી વિના કોઇ ચૂકના પરિણામ જાહેર કરવામાં આવે. રિપોર્ટ અનુસાર, પ્રથમ પરિણામો જાહેર કરવામાં આવશે, ત્યાર બાદ ઓગસ્ટમાં 10 અને 12 મી માર્કશીટ આવશે. 10 મીનું પરિણામ ચેક કરવા માટે આ લિંક પર ક્લિક કરો.


biharboardonline.bihar.gov.in



bsebresult.online


BSEBના 12મીં ના પરિણામો માર્ચ મહિનામાં જ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામમાં કુલ પાસ ટકાવારી 77.39 ટકા હતી. કૉમર્સમાં 93.26 ટકા અને આર્ટ્સમાં 81.44 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.