CBSE 10th Result, CBSE 12th Result 2020: CBSE બોર્ડ 12મી આજે આવશે માર્ક્સ, અહીં કરે ચેક

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 12:19  |  સ્ત્રોત : Moneycontrol.com

CBSE 10મીં Result, Cbse 12th result 2020| ગઈકાલે Cbse બોર્ડે 12મીં ના પરિણામ જાહેર કર્યું હતું. જેમાં લગભગ 89 ટકા વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા. આજે બોર્ડની તરફ માર્ક્સ જાહેર કરવામાં આવશે. જેમાં તમને ખબર પડશે કે તમને ક્યા વિષયમાં કેટલા માર્ક્સ (ગુણ) મળ્યા છે.


જો તમારે તમારા માર્ક્સ ચેક કરવા માંગતા હોય તો તમારા માટે અમે તમને જણાવી રહ્યાં છે કે કઇ-કઇ એપ્સ છે અને કઈ વેબસાઇટ્સ છે. જ્યાં તમે તમારા માર્ક્સ ચેક કરી શકો છો


http://cbseresults.nic.in/: આ CBSE બોર્ડની અધિકારીક વેબસાઇટ છે. અહીં તમારે તમારા માર્ક્સ ચેક કરવા માટે તમારા રોલ નંબર દ્વારા લૉગઇન કરવું પડશે.


http://results.gov.in/: આ દેશમાં આયોજિત થવા વાળી તમામ પરીક્ષાઓનાં પરિણામો ચેક કરવા માટે એક વૈકલ્પિક વેબસાઇટ છે. જેમાં CBSEના 10 અને 12 ની પરીક્ષાના માર્ક્સ પણ ચેક કરવામાં આવી શકે છે.


એપ


SMS Organizer


તમે Microsoft SMS Organiser app ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં રજીસ્ટર કરવ્યા પછી, તમે SMS દ્વારા તમારા માર્ક્સ જાણી શકે છે. તે સંપૂર્ણ રિતે ઑફલાઇન સુવિધા છે. આમાં ઇન્ટરનેટની કોઇ જરૂર નથી.


DigiResults


DigiResults એક મફત સૉફ્ટવેર છે. હાલના સમયમાં તે આ અંગ્રેજીમાં હાજર છે. તે એન્ડ્રોઇડ (Android) પર ઇન્સ્ટોલ કરી શકાય છે.


ડિજિટલ લોકર


બોર્ડે આ વખતે તમામ ડૉક્યૂમેન્ટ્સ જેમાં માર્ક શીટ, માઇગ્રેશન સાર્ટિફિકેટ (Migration certificate), પાસિંગ સર્ટિફિકેટ (Passing certificate) પરિનમ મંઝૂશા (Parinam Manjusha)ના દ્વારા આપવામાં આવશે જે digilocker.gov.in પર DigiLocker સાથે ઇનટીગ્રેટેડ છે. DigiLocker account વિદ્યાર્થીઓને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMSના દ્વારા મોકલાય છે.