Covid-19: દિલ્હી-મુંબઇ સહિત આ શહેરોથી 31 ઑગસ્ટ સુધી કોલકાતા નહીં જાશે કોઇ ફ્લાઇટ

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 12:12  |  સ્ત્રોત : Moneycontrol.com

દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોમાંથી પશ્ચિમ બંગાળ જવા વાળી રાહ જોતા લોકોને લાંબી રાહ જોવી પડી શકે છે. ખરેખર, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી (Mamta banerjee government)એ લોકડાઉન માટે નવા ફૉર્મૂલા બનાવ્યું છે. આ અંતર્ગત કોલકાતા આવતી ફ્લાઇટ્સને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આ પ્રમાણે, દેશના જે મોટા શહેરોમાં કોરોના સંકટ યથાવત છે, ત્યાથી કોલકાતા આવનારી તમામ ફ્લાઇટ્સ પર 31 ઑગસ્ટ સુધી રેક લગાવી દીધી છે.


આ અંતર્ગત દિલ્હી, મુંબઇ, નાગપુર, પુણે, ચેન્નાઈ અને અમદાવાદથી કોલકાતાની ફ્લાઇટ્સ 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધિત છે. આ છ શહેરોથી કોલકાતાની ફ્લાઇટ્સ નહીં ઇડશે. આ શહેરોથી પહેલા જ કોલકાતાની ફ્લાઇટ નહીં ચીલી રહી, જેને હવે 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે.


બંગાળમાં સંક્રમણના લગભગ એક લાખ કેસ


પશ્ચિમ બંગાળ પણ કોરોના વાયરસ રોગચાળાથી સંવેદનશીલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના એક લાખ કેસ સામે આવ્યા છે. જો કે, આ માંથી 70 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 2100 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 28 હજારથી વધુ કોરોના કેસ છે, જ્યારે અહીં 1000 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. આ જ કારણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોઈ જોખમ લેવામાં નથી આવી રહ્યું અને કોકોનાના હૉટસ્પોટનું કહેવાતા દેશના 6 શહેરો માંથી આવનારી ફ્લાઇટ પર રોક વધારવામાં આવ્યો છે.


પશ્ચિમ બંગાળ કોવિડ-19 હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમમથી રિકવર થઇ ડિસ્ચારર્જ વધીને 71.43 ટકા થયો છે. બંગાળમાં સોમવારે 2905 નવા કેસ નોંધાયા હતા. ત્યારે 41 લોકોની સંક્રમણને કારણથી મૃત્યુ થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોલકાતામાં 618 નવા કેસ સેમાં આવ્યા છે અને સ્વસ્થ થવા વાળા લોકોની સંખ્યા 846 રહી છે. આ દરમિયાન 14 લોકોની મૃત્યુ ગઇ છે.