Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે મિશ્ર વલણ, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ રેટ - crypto price mixed trends in crypto market today know the latest rates of top-10 currencies | Moneycontrol Gujarati
Get App

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે મિશ્ર વલણ, જાણો ટૉપ-10 કરન્સીના લેટેસ્ટ રેટ

Crypto Price: માર્કેટ કેપ મુજબ ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર બે ક્રિપ્ટોમાં મજબૂત મૂવમેન્ટ છે. બાકીના ક્રિપ્ટોમાં એક ટકાથી ઓછા ઉતાર-ચઢાવ છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (BitCoin)ની વાત કરીએ તો તેમાં મામૂલી ઘટાડો રહ્યો છે. જ્યારે ઇથેરિયમ (Ethereum) ગ્રીન ઝોનમાં છે.

અપડેટેડ 11:56:18 AM Jan 06, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે (5 જાન્યુઆરી) મિશ્ર વલણ છે. જો કે માર્કેટ કેપના હિસાબથી ટૉપ-10 ક્રિપ્ટોમાં માત્ર બે ક્રિપ્ટોમાં મજબૂત હલચલ છે. એક્સઆરપી (XRP) બે ટકાથી વધારે નબળો અને ડૉઝકૉઈ (DogeCoin) દોઢ ટકાની નજીક મજબૂત થયો છે. બાકીના ક્રિપ્ટોમાં એક ટકાથી ઓછા ઉતાર-ચઢાવ છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (BitCoin)ની વાત કરીએ તો તેમાં 0.09 ટકાનો મામૂલી ઘટાડા સાથે 16,831.73 ડૉલર (13.88 લાખ રૂપિયા)ના ભાવ (BitCoin)માં મળી રહ્યા છે. જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) ગ્રીન ઝોનમાં છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 0.11 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 81.81 હજાર કરોડ ડૉલર (67.47 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

વીલકી બે ક્રિપ્ટો રેડ ઝોનમાં

માર્કેટ કેપના હિસાબથી ટોપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં માત્ર બે ના ભાવ રેડ ઝોનમાં છે જેમાં એક્સઆરપી (XRP)માં ઝડપી ઘટાડો છે. સાત દિવસોમાં આ એક ટકા ઘટાડો છે. જ્યારે બાઈનેન્સ યૂએસડી (Binance USD) રેજ ઝોનમાં છે પરંતુ લગભગ ફ્લેટ ભાવ પર છે. સાત દિવસેમાં સૌથી વધારે મજબૂત કાર્ડાનો (cardano) થયો છે અને તેના ભાવ 8 ટકાથી વધારે વધ્યા છે. ટૉપના બે ક્રિપ્ટોની વાત કરે તો એક સપ્તાહમાં બિટકૉઈન લગભગ દોઢ ટકા મજબૂત થયો છે તો ઈથેરિયમમાં પણ 4 ટકાથી વધારો થયો છે

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો

હાલના ભાવ

24 કલાકમાં ઉતાર-ચઢાવ

બિટકોઈન (Bitcoin) 16,831.73 ડોલર (-)0.09 ટકા
એથેરિયમ (Ethereum) 1,250.82 ડોલર 0.13 ટકા
ટેથર (Tether) 0.9998 ડોલર 0.00 ટકા
બીએનબી (BNB) 256.76 ડોલર 0.92 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.0 ડૉલર 0.01 ટકા
એક્સઆરપી (XRP) 0.3423 ડોલર (-)2.34 ટકા
બિનાંસે યુએસડી (Binance USD) 1.00 ડોલર (-)0.01 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.07327 ડોલર 1.41 ટકા
કાર્ડાનો (Cardano) 0.2655 ડોલર 0.11 ટકા
પૉલીગૉન (Polygon) 0.7994 ડોલર (-)0.32 ટકા


સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં ઘટ્યો

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં ઘટાડો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 3126 કરોડ ડોલર (2.58 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 1.82 ટકા ઘટાડો થયો. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.01 ટકા નબળો થઈ છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 39.59 ટકાની હિસ્સેદારી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2023 5:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.