ગ્લોબલ રિવાઈવલમાં ભારતની ભૂમિકા મહત્વની રહેશે: પીએમ મોદી

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 12:00  |  સ્ત્રોત : Moneycontrol.com

M Narendra Modi at India Global Week 2020: પીએમ મોદી આજે ઈંડિયા ગ્લોબલ વીક 2020 (India Global Week 2020) ના સંબોધિત કરશે. આ કાર્યક્રમના બ્રિટેન આયોજિત કરી રહ્યા છે. આ ડિજિટલ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત પર એક પ્રેઝેંટેશન આપવામાં આવશે. પીએમ મોદી આજે બપોર 1:30 વાગ્યે આ કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પૂરી દુનિયાના વિચારક (global thought leaders) અને દુનિયાભરના ઉદ્યોગ જગતના લોકો હિસ્સો લઈ રહ્યા છે. તેમાં કોરોના વાયરસની બાદ ભારતની અર્થવ્યવસ્થાની રિવાઈવલ પર ચર્ચા કરવામાં આવશે.


01:30 PM


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ India Global Week 2020 ને સંબોધિત કરતા કહ્યુ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈંડિયા ઈંક એ શાનદાર કામ કર્યુ. કોરોના વાયરસની મહામારીમાં દેશની ઈકોનૉમીને રિવાઈવલ પર ચર્ચા કરવી સ્વાભાવિક છે.


01:40 PM


છેલ્લા 6 વર્ષોમાં ભારતે GST સહિત હાઉસિંગ, ઈન્ફ્રા, ઈર્ઝ ઑફ ડૂઈંગ બિઝનેસ, ટેક્સ સુધારમાં ઘણું કામ કર્યુ છે. ભારતીયોની પાસે જો અસભંવ માનવામાં આવે છે, તેને હાસિલ કરવાની ક્ષમતા છે. જ્યારે આર્થિક સુધારોની વાત આવે છે, ભારત હંમેશાં સારૂ જ દેખાય છે. ટેક્નોલૉજીને પીએમ મોદીએ ધન્યવાદ આપતા કહ્યુ કે આજે ટેકનીકના દ્વારા બધુ જરૂરતમંદ લોકોની પાસે પહોંચી રહ્યુ છે. બેન્કના અકાઉન્ટમાં પૈસા પહોંચી રહ્યા છે. ફ્રી માં અનાજ અને અન્ય જરૂરતનો સામાન પહોંચી રહ્યો છે.

01:50 PM

ભારત દુનિયાની સૌથી ખુલી અર્થવ્યવસ્થાઓ માંથી એક છે. અમે ભારતમાં બધી ગ્લોબલ કંપનિઓનું સ્વાગ્ત કરીએ છે. આજે ભારત જે રીતના મોકા આપી રહ્યુ છે, ઘણા ઓછા દેશ આવુ કરશે. ભારતમાં ઘણા સેક્ટર્સમાં ઘણી સંભાવનાઓ અને અવસર છે. અમારા કૃષિ સુધારમાં ઘણી રીતના રોકાણના મોકા છે. અમને MSME સેક્ટરમાં સુધારો કર્યો છે. MSME સેક્ટર પણ એક મોટી ઈંડસ્ટ્રી રહેશે. ડિફેંસ સેક્ટરમાં રોકાણના અવસર છે. હવે સ્પેસ સેક્ટર (space sector) માં ખાનગી રોકાણના અવિક અવસર છે. તેનો મતલબ તે થયો કે લોકોને લાભ માટે સ્પેસ ટેક્નોલૉજીના કમર્શિયલ ઉપયોગ માટે પહોંચ વધશે.

02:05 PM

મને તે જાણીને ખુશી થઈ કે આ ફોરમ પંડિત રવિશંકરની 100 મી જયંતીને પણ યાદ રાખી છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની સુદરતાને દુનિયા સુધી પહોંચાડી છે. તમે લોકો એ જોયુ હશે કે ભારતની પરંપરા નમસ્તે કહેવાનુ કેવુ સમગ્ર દુનિયાએ અપનાવી લીધુ. આત્મનિર્ભર ભારતનો મતલબ સ્વયં સુધી સીમિત થવુ કે દુનિયા માટે બંધ થઈ જવુ નથી. તેનો મતલબ સેલ્ફ સસ્ટેનિંગ અને સેલ્ફ જેનરેટિંગ થવાનો છે. મહામારીએ એક વાર ફરી દેખાડ્યુ છે કે ભારતની દવા ઈન્ડસ્ટ્રી ફક્ત ભારત માટે જ સંપદા નથી પરંતુ સમગ્ર દુનિયા માટે પણ છે. વિકાસશીલ દેશોના માટે ભારતે દવાઓનો ખર્ચ ઓછો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

02:15 PM

એક તરફ ભારત લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વૈશ્વિક મહામારીની સાથે લડી રહ્યુ છે, બીજી તરફ તમારૂ એટલુ જ ધ્યાન દેશની અર્થવ્યવસ્થાને સ્વાસ્થય પર પણ છે. ભારત દુનિયાની સારી અને સમૃદ્ધિને આગળ વધારવા કંઇપણ કરવા તૈયાર છે. તે એક એવું ભારત છે જે સુધારણા, પ્રદર્શન અને પરિવર્તન કરી રહ્યું છે.

02:20 PM

આજે અમારી કંપનીઓ કોવિડ-19 ની દવાઓ બનાવવા અને તેનું ઉત્પાદન કરવાના અંતરાષ્ટ્રીય પ્રયાસોમાં સક્રિય છે. મને વિશ્વાસ છે કે ભારત દવાઓ બનાવવામાં અને બની જવાની બાદ તેનું ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

અહીં કાર્યકામ 3 દિવસો સુધી ચાલશે. તેના થીમ- બી ધ રિવાઈવલ: ઈન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ (Be The Revival: India and a Better New World) છે. તેમાં 30 દેશોના 5000 દુનિયાના પ્રતિભાગી, 75 સત્રોમાં 250 દુનિયાના વક્તા સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલયથી રજુ કરવામાં આવેલા બયાનમાં કહેવામાં આવ્યુ છે કે આ કાર્યક્રમમાં હિસ્સો લેવા વાળામાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર (S Jaishankar, રેલ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal), જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ જી.સી.મુર્મૂ (G C Murmu), ઈશા ફાઉડેશનના સંસ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવ (Sadhguru Jaggi Vasudev) અને આધ્યાત્મિક નેતા શ્રી શ્રી રવિશંકર (Sri Sri Ravi Shankar) શામિલ છે.