ફ્રી માં થશે કોરોના વાયરસ સંક્રમિતોનું સારવાર, જાણો કેવી રીતે

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 16:02  |  સ્ત્રોત : Moneycontrol.com

દેશમાં કોરોના વાયરસનો પ્રકેપ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું સારવાર પણ ઘણી મોંઘું છે. સરકારી હોસ્પિટલોના પલંગ પહેલેથી જ ભરેલા દેખાય છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમિતોને પ્રાઇવેટ હોસ્પિટલો તરફ જેવું પડે એના શિવય કોઇ રસ્તો નથી બચ્યો છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લેવી તે ખૂબ મોંઘુ છે. આવી સ્થિતિમાં, જો તમે સરકારની તરફ નજર કરો, તો તમે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Scheme) જરૂર મામૂલી રહેશે.


આ યોજનાની જેમ, દરેક પરિવારને વર્ષમાં એકવાર 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મળે છે. આ માટે લાભા મળવવા માટે ઇ-કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા કોશલેસ સર્વિસ નું સરળતાતી લાભ મેળવી શકો છો. પરંતુ તમને આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમારું નામ આ યોજનામાં શામિલ હશે.


જાણો કેવી રીતે તપાસવું તમારું નામ


આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ તપાસવા માટે, તમારે પહેલા ઇધિકારિક વેબસાઇટ https://www.pmjay.gov.in/ પર વિઝિટ કરવુ પડશે. સાઇટ પર તમને Am I Eligibleની લિંક દેખાશે, જેના પર ક્લિક કરવું પડશે. લિંક પર ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ખુલશે. જેમાં માંગેલી સંપૂર્ણ માહિતી રેકોર્ડ કરવાની રહેશે. સંપૂર્ણ માહિતી આપ્યા પછી, તમારા મોબાઇલમાં એક OTP આવશે. જેને ભરીને સબ્મિટ કરવું પહશે. આ પછી તમારે તમારું રાજ્ય સેલેક્ટ કરવું પડશે.


પછી કેટલીક કેટેગરીઝ જોવામાં આવશે. તે કેટેગરીમાં ક્લિક કરો કે જેમાં તમે તમારું નામ તપાસવા માંગો છો. તેમાં તમારું નામ, HHD નંબર, રેશનકાર્ડ અને મોબાઇલ નંબરનો વિકલ્પ હશે. જેમાં તમે ક્લિક કરીને શોધી શકો છો કે તમારૂ નામ આયુષ્માન ભારત યોજનામાં શામિલ છે કે નથી.


અગર તમે ઑનલાઇન નહીં તપાસવા માંગો, તો તમે કૉલ કરીને પણ શોધી શકો છો. આ માટે તમે 14555 અને 1800-111-565 પર ફોન કરીને શોધી શકો છો.