મુંબઇ સહિત અન્ય વિસ્તારોમાં NBCના દરોડા, પિસ્તોલ, 2 કરોડની રોકડ કબજે કરી ડ્રગ ફેક્ટરીને કરાયો નાશ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 18:30  |  સ્ત્રોત : Moneycontrol.com

મુંબઇ સહિત નજીકના વિસ્તારોમાં મશીલા પદાર્થીની આપૂર્તિ કરવા વાળા દલાલોની ધરપકડ કરતા સમયે નશીલા પદાર્થો બનાવતી ફેક્ટરીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ દરોડા પાડ્યા હતા. નશીલા પદ્રાથીનું કેન્દ્ર બરબાદ થઈ ગયું છે. ઘનસોલીએ પરવેઝ ખાન ઉર્ફે ચિંકુ પઠાણ અને જાકીર હુસેન શેખની જ્યારે ભિવંડીએ ડીઝે વ્યવસાન કરવા વાળી રાહુલ કુમાર વર્મા નામના દલાલોની ધરપકડ કરી હતી.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છપાયેલા સમાચાર મુજબ, તે બન્ને મેફેડ્રોન વેચતા હતા. ચિન્કુ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. આ બન્નેથી મળતી જાણકારી પછી ડોંગરી વિસ્તારમાં પણ એનસીબીએ દરોડો પાડ્યો હતો જ્યાં આરિફ ભુજવાલાના ઘર પર નશો પદાર્થ બનાવામાં આવી રહ્યા હતા. લગભગ સાડા પાંચ કિલ્લો મેફેડ્રોન, એક કિલોગ્રામ મેટમફોટામાઇન અને છ કિલો એફેડ્રોન નામની નશીલા પદાર્થ તૈયાર કરવા માટે વપરાયેલી જાનેવાલી સામાગ્રી જબ્ત કરી હતી.


આ દરોડા દરમિયાન એક પિસ્તોલ અને આશરે 2.18 કરોડ રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી હતી. એનસીબી મુંબઇના ડિરેક્ટર સમીર વણખેડેના નેતૃત્વ હેઠળ બુધવારની રાતથી ગુરુવારે સવાર સુધી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મોતી માત્રામાં નશા પદાર્થોને ઝખીરા અને કારખાના નાશ કરવામાં આવ્યો હતો.