NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર આપ્યો પતિની કુશળતાનો સંદેશ

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 16:49  |  સ્ત્રોત : Moneycontrol.com

એનસીબીની તપાસમાં અધિકારી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને તેના સાથી કર્મચારીઓ પર હુમલો થયો હતો જ્યારે એનસીબીની ટીમ ડ્રગ પૈડલરને પકડવા માટે ગોરેગાંવ ગઈ હતી ત્યારે તેના તરફ તેની ટીમ ફર હમલો કરવામાં અવ્યો હતો જેના પછી આજે વાનખેડેની પત્ની અને અભિનેત્રી ક્રાંતિ રેડકરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને કહ્યું કે સમીર વાનખેડે બરાબર છે.


લોકસત્તામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, સમીર વાનખેડેની પત્નીએ લખ્યું છે કે તમના દ્વારા દર્શાયે ગયા પ્યાના માટે આભાર. સમીર વાનખેડે હવે તબીયત હવે સારી છે. અમારા બધા પરિવાર તેમની સાથે મક્કમ છે. એનસીબીની આખી ટીમને સલામ. અમને તમારા પર ગર્વ છે.


જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના મામલામાં બોલીવુડના ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદથી સમીર વાનખેડેએ ઘણા કલાકારો અને અભિનેત્રીઓ પર સમીર વાનખેડે જ એક્શન લધું છે. સમીર વાનખેડે એનસીબીના ઝોનલ ડિરેક્ટર છે. બૉલિવૂડ અને ડ્રગ્સ માફિયાના કનેક્શનનો ખુલાસો કર્યો છે. તેમની અને તેની ટીમ પર કરાયેલા હમલેમાં પોલિસે 3 લોકોની ધરપકડ કરી છે.


સમીર વાનખેડે જ્યારે કેરી મેન્ડિસ નામના ડ્રગ પેડલરની ધરપકડ કરવા માટે ગોરીગાંવમાં ટીમ સાથે પહોંચ્યો ત્યારે કેરી મેન્ડેસને પકડતા સમય ચેમની તરફ પૂરી ટીમ પર હમલો કર્યા છે. આ ઑપરેશનમાં કુલ 5 લોગોની ટીમ ગઇ હતી જેમાં 2 લોકો ઘાયલ થયા હતા.