SP Balasubrahmanyam death: કોરોનાવાયરસ સંક્રમણથી બાલા સુબ્રમણ્યમની મૃત્યુ

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 14:03  |  સ્ત્રોત : Moneycontrol.com

દિગ્ગજ સિંગર બાલા સુબ્રમણ્યમને કોરોનાવાયરસ સંક્રમણથી મૃત્યુથી થયું છે. સુબ્રમણ્યમ ઓગસ્ટમાં Covid-19માં સંક્રમણ થઇ ગયા હતા. શુક્રવારે બપોરે 1.04 વાગ્યે તેમનું અવસાન થયું હતું. એના પહેલા ગુરુવારે પણ તેની હોસ્પિટલે પણ નિવેદન જારી કરતાં કહ્યું હતું કે તેમની હાલત ગંભીર બની છે.