બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને રાહત, સરળ થયુ LTC ક્લેમ કરવુ

7th Pay Commission: તેનો લાભ તે કર્મચારીઓને પણ મળશે જેઓ 31 મે 2021 સુધી LIC ક્લેમ નથી કરી રહ્યા.
ના રોજ પ્રકાશિત Sat, 10, 2021 પર 14:02  |  સ્ત્રોત : Moneycontrol.com

7th Pay Commission: કોરોનાવાયરસ સંક્રામણને કારણે જે લોકોની આર્થિક સ્થિતિ કથળી છે તેવા લોકોને મદદ કરવા સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓની LTC (Leave Travel Concession) સંબંધિત નિયમોને સરળ બનાવ્યા છે. આ લાભ તે કર્મચારીઓને પણ મળશે જેઓ 31 મે 2021 સુધી તેના LTCનો ક્લેમ નહીં કરશે.


આમ તો LTC ક્લેમ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021ની હતી. જો કે નિયમોમાં ઢીલ આપવા બાદ તેમે હજી પણ


જો કે, નિયમો ઢીલ આપ્યા પછી પણ તમે તમારા જૂના બીલો જમા કરીને LTC છૂટનો લાભ લઈ શકો છો. પરંતુ આમાં બીલ 31 માર્ચ 2021 સુધી હોવા જોઈએ.


ખરેખર, સરકારની આ છૂટના હેતુ એ હતો કે કેન્દ્રીય કર્મચારી કોરોનાવાયરસ સંક્રમણને કારણે તેનો બીલ જમા કરીનો ક્લેમ કરી નથી શકતા તેઓ હવે બિલ જમા કરીનો ક્લેમ કરી શકે છે.


સરકારે પહેલા તેની ડેડલાઇન 31 મે, 2021 નક્કી કરી હતી, પરંતુ હવે તે વધવાનો નિર્ણય કરી શકે છે. જોકે હજી સુધી કોઈ ડેડલાઇન નક્કી કરવામાં નથી આવી, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ 31 માર્ચ 2021 સુધી બિલ જમા કરીને તેનો લાભ હજી પણ લઈ શકે છે. કેન્દ્ર સરકારે આ યોજના ગયા વર્ષે શરૂ કરી હતી.


કર્મચારીઓને LTCનો લાભ દર 4 વર્ષમાં 2 વાર મળે છે. આમાં તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો અને તેમની ટિકિટનો ક્લેમ કરી શકો છો.