બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ ડિવીડન્ડ સ્ટ્રીપીંગ વિશે

ના રોજ પ્રકાશિત Wed, 10, 2016 પર 17:24  |  સ્ત્રોત : Moneycontrol.com

તમારા નાણાં અને અમારૂ આયોજન એટલે મની મૅનેજર. દરેક એપિસોડમાં અમે તમને કંઈક નવું પિરસવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારા નાણાંને વધારે સારી રીતે સાચવવા, સારી રીતે વાપરવા અને સારી રીતે રોકાણ અંગેની માહિતી આપવા માટે. મની મેનેજરમાં આજે ડિવીડન્ડ સ્ટ્રીપીંગ વિશે, શું છે ડિવીડન્ડ સ્ટ્રીપીંગ, કેવી રીતે અસર કરી શકે તમારા નાણાંને.

આજે આપણે વાત કરીશું ડિવીડન્ડ સ્ટ્રીપીંગ વિશે, શું છે આ ડિવિડન્ડ સ્ટ્રીપીંગ, તે કરવાથી શું ફાયદો થઈ શકે છે, ટેક્સ પોઈન્ટ ઓફ વ્યુહ અને કંઈ રીતે હેલ્પ કરી શકે છે, ટેક્સ બચાવવા માટે, પણ તે માટે આ કોન્સેપ્ટ સમજવો પણ ઘણો જરૂરી છે તેનો યોગ્ય રીતે ફાયદો લેવા માટે અને તે સમજાવવા હાજર છે, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

ડિવીડન્ડ આવ્યા બાદ શૅરનો ભાવ સામાન્ય રીતે ઘટતો હોય છે. ડિવીડન્ડ સ્ટ્રીપીંગથી રોકાણકારને ઘણો ફાયદો થાય છે. ડિવીડન્ડ સ્ટ્રીપીંગથી ટેક્સમાં વળતર મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં ડિવીડન્ડ સ્ટ્રીપીંગ નથી થતું. જ્યારે ડિવીડન્ડનો ભાવ ઓછો હોય ત્યારે આ ફાયદો નથી મળતો. ડિવીડન્ડ સ્ટ્રીપીંગ પર ઈનકમ ટેક્સના અમુક નિયમો છે.


ઈનકમ ટેક્સની કંડિશન રોકાણ પહેલા ચકાસવી જોઈએ. આ દરેક માહિતી માટે ફાઈનાન્શિયલ પ્લાનરની મદદ પણ લઈ શકાય. રોકાણકારે બજારના સંજોગોની માહિતી રાખવી પણ ખુબ જઝ્રરી છે. રોકાણકારે બજારના સંજોગોની માહિતી રાખવી પણ ખુબ જઝ્રરી છે. જ્યારે કંપનીને મોટો ગેઈન થતો હોય તે સ્પેશિયલ ડિવીડન્ડ મળે તે ઉપયોગી.


જ્યારે ડિવીડન્ડ વધારે આવે ત્યારે ડિવીડન્ડ સ્ટ્રીપીંગનો ફાયદો મળી શકે. જો શૅર 3 મહિના સુધીમાં લીધા હોય તો ડિવીડન્ડ સ્ટ્રીપીંગ ન થઈ શકે. તમારે તે રિસર્ચ કરવું ખુબ આવશ્યક છે કે કંઈ કંપનીનું ડિવીડન્ડ ક્યારે આવે છે. ઈનકમ ટેક્સ દ્વારા સુચિત યાદીમાં 3 કંડિશન છે. શૅરના રેકોર્ડ બ્રેક તારીખના 3 મહિના સુધીમાં વહેંચાવું જોઈએ. રેકોર્ડ બ્રેકના 9 મહિના સુધીમાં વહેંચી દેવું આવશ્યક છે.

જો 3 કંડિશન મળતી હોય તો ડિવીડન્ડ સ્ટ્રીપીંગ ન થઈ શકે. ડિવીડન્ડ બજાર પ્રમાણે આવે છે. જો એસ્ટિમેટ ખ્યાલ હોય તો માર્જીન રાખી યુનિટની ખરીદી કરી શકાય. ધ્યાનમાં એ જ રાખવું કે ડિવીડન્ડ લો અને પ્રોફિટ પણ ન થાય. આ લાભ લેવા માટે પ્લાનિંગ અને રિસર્ચ ખુબ જરૂરી છે.