બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 24, 2017 પર 15:10  |  સ્ત્રોત : CNBC-Bajar

22 વર્ષના યામિની પટેલ. શો જોવાની પ્રેરણા પિતાએ આપી. યુવાઓએ નાણાંકિય આયોજન કરવું જોઈએ. યામિનીએ એક વર્ષ કામ કર્યુ. રૂપિયા 5.5 લાખ એક વર્ષમાં કમાયા. ભાઈ મર્ચન્ટ નેવીમાં છે.

85 વર્ષના દાદી છે. એક વર્ષમાં સારી રકમ એકઠી કરી છે. ભાઈની આવક રૂપિયા 1.5 લાખ છે. પિતાની માસિક આવક રૂપિયા 30 હજાર છે. મુંબઈમાં ઘર પોતાનુ છે. માસિક ખર્ચાઓ રૂપિયા 30 હજાર આસપાસ છે. ભાઈની આવકમાંથી થોડુ રોકાણ છે. મોટા ભાગનું રોકાણ FDમાં છે. થોડુ રોકાણ ELSS અને MFમાં છે. હેલ્થ ઈન્શ્યોરન્સ છે. 5 લાખનું ફેમિલી ફ્લોટર છે.

યુવા વયે પ્રિમિયમ ઓછુ આવે છે. ભાઈનું કંપનીનું ઈન્શ્યોરન્સ પણ છે. ટોપઅપ લઈ શકાય છે. ભાઈનું લાઈફ ઈન્શ્યોરન્સ નથી. ભાઈનું લાઈફ ઈન્શ્યોરન્સ ખુબ જરૂરી. ભાઇનો રૂપિયા 1 કરોડનો ટર્મ પ્લાન હોવો જોઇએ. રૂપિયા 24 લાખનું રોકાણ FDમાં છે. રૂપિયા 2 હજારની SIP ચાલે છે. માસિક રૂપિયા 30 હજાર ભાઇ રોકાણ કરે છે. રૂપિયા 3.5 લાખનું રોકાણ ઇક્વિટીમાં છે.


રૂપિયા 3 લાખનું લિક્વિડ ફંડમાં છે. રૂપિયા 5 લાખ જેટલુ ઇમરજન્સી ફંડ રાખી શકાય. બાકીનું રોકાણ અન્ય જગ્યાએ કરી શકાય. વધુ વળતર મળે એ રીતે રોકાણ કરો. પિતા ટુંક સમયમાં નિવૃત્તિ લેશે. પિતાની આવક બંધ થશે તો પણ ચાલશે. ભાઈની આવકમાંથી રોકાણ કરી શકાય. કાર લેવાની ઇચ્છા છે. ઘર લેવાની ઈચ્છા છે.

જવાબદારી સમજીને રોકાણ કરવું જોઇએ. ભાઇ મોટુ કોર્પોસ ભેગુ કરી શકે. રૂપિયા 50,000ની એસઆઈપી શરૂ કરી શકાય. 15 વર્ષમાં મોટું ભંડોળ ભેગુ કરી શકે. મિતુલ રૂપિયા 10 કરોડનું ભંડોળ ભેગુ કરી શકે. મિતુન ઇચ્છેતો જલ્દી નિવૃત્તિ લઇ શકે. યોગ્ય આયોજનથી રોકાણ કરી શકાય. મિતુનના રોકાણ યોગ્ય છે. આ રોકાણમાં ઉમેરો કરવો.


15 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે. બીજા રૂપિયા 52 હજારનું રોકાણ કરવું. રૂપિયા 40 હજારનું રોકાણ ડેટમાં કરવું જોઈએ. રૂપિયા 1 લાખ 20 હજારનું રોકાણ કરવું. રૂપિયા 80 હજાર ઇક્વિટીમાં રોકી શકાય. રૂપિયા 12 લાખ ઇક્વિટીમાં રોકી શકાય. રૂપિયા 12 લાખ ડેટમાં રોકી શકાય. રૂપિયા 24 લાખનું આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરવું.


આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરવું. 5 ફંડમાં રોકાણ કરવું. 2 લાર્જકેપ ફંડમાં રોકાણ કરવું. 2 સ્મોલકેપ કે મિડકેપ રોકાણ કરવું. 2 બેલન્સ ફંડમાં રોકાણ કરી શકાય. ડેટ ફંડમાં રોકાણ કરવું. FDની જરૂર નથી. ઈમરજન્સીમાં આર્બિટ્રેજ ફંડ ઉપયોગમાં આવી શકે.