બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ કર્ણદેવભાઈ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 02, 2017 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

કર્ણદેવભાઈની કુલ આવક રૂપિયા 50 હજાર છે. કુલ ખર્ચ રૂપિયા 35 હજાર છે. કુલ બચત રૂપિયા 15 હજાર છે. ઈમરજન્સી ફંડ નથી. લાઈફ ઈન્શ્યોરન્સ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ છે. નિવૃત્તી માટે રૂપિયા 2 કરોડ જોઈએ છે. વિદેશ ફરવા માટે આયોજન કરવું છે. ઈમરજન્સી ફંડ પહેલા એકઠું કરવું છે. રૂપિયા 5000નું રોકાણ સુરક્ષિત જગ્યાએ કરવું છે. રૂપિયા 8000ની એસઆઈપી યોગ્ય છે. હાલ એસઆઈપીમાં વધારો ન કરીએ તો ચાલે છે. એનપીએસ-પીપીએફનું રોકાણ ચાલુ રાખવું છે. નિવૃત્તી પહેલા ઈમરજન્સી ફંડ જરૂરી છે. ઈમરજન્સી ફંડ એકઠું કરી ઈક્વિટી રોકાણ કરી શકાય છે.


ડેટ રોકાણ કરવું છે. શોર્ટ ટર્મ રોકાણ પણ કરી શકાય છે. સુરતના કર્ણદેવ શાહ છે. કર્ણદેવ શાહ માટે નાણાંકિય આયોજન છે. 29 વર્ષના કર્ણદેવ શાહ છે. દરેક એપિસોડ જોયા છે. માસિક આવક ફિક્સ નથી. ટેક્સ પ્રેકટિસથી રૂપિયા 50,000 જેટલી આવક છે. ખર્ચ રૂપિયા 35,000 છે. કાર લોન ચાલે છે. રૂપિયા 4 લાખની કાર લોન છે. રૂપિયા 8000 આસપાસ કાર લોન ઈએમઆઈ છે. આવનારા 4 વર્ષ કાર લોન ચાલશે. રૂપિયા 15,000 માસિક બચત છે. પરિવારમાં 5 લોકો છે.


માતા-પિતા લોયર છે. માતાની રેન્ટેડ આવક છે. પિતાની પ્રેકટિસ ચાલુ છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં રૂપિયા 1 કરોડનું ટર્મપ્લાન છે. રૂપિયા 8 લાખનું ફેમિલી ફ્લોટર કવર છે. રૂપિયા 30,000 લિક્વીડ ફંડમાં છે. એફડી પણ ચાલે છે. રૂપિયા 30,000 સેવિંગ એકાઉન્ટમાં છે. પીપીએફમાં માસિક રૂપિયા 1000 રોકાણ કરવું છે. એનપીએસમાં રૂપિયા 12000નું વાર્ષિક રોકાણ કરવું છે. રૂપિયા 8000નું એસઆઈપીમાં રોકાણ કરવું છે. નિવૃત્તી માટે રકમ એકઠી કરવી છે. વિદેશ પ્રવાસ કરવો છે.


રૂપિયા 35,000 ખર્ચને ઘટાડી શકાય છે. બચત વધારવી જોઈએ. એકલા હોય ત્યારે બચત પર ધ્યાન આપવું છે. કારમાં મોટી રકમ જાય છે. ઈમરજન્સી ફંડ યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ. ધ્યેયને પ્લાન કરવા જોઈએ. ક્યારે કયો ધ્યેય જોઈએ છે તે નક્કી કરવું છે. 21 વર્ષ બાદ નિવૃત્તી જોઈએ છે. પહેલો ધ્યેય નિવૃત્ત થવાનો છે. નાણાંકિય આયોજનમાં પહેલા પ્રાથમિક વાતો પર ધ્યાન આપવું છે. રૂપિયા 2 કરોડ જેટલી રકમ જોઈએ છે. નિવૃત્તી માટેની રકમ રૂપિયા 5 કરોડ છે.


એનપીએસ અને પીપીએફમાં રોકાણ ચાલુ રાખવું છે. એમએફથી વધારે રકમ એકઠી કરી શકાશે. નિવૃત્તી માટે આ રકમ ઉપયોગી થશે. લગ્ન માટેની રકમનું પણ આયોજન કરવું જોઈએ. દરેક પ્લાન કરી નિવૃત્તીનું પ્લાનિંગ કરવું છે. સમય પ્રમાણે ધ્યેય બનાવવા જોઈએ. ધ્યેયને ફરી સેટ કરવા જોઈએ. લગ્ન માટે રૂપિયા 3 લાખ જોઈએ. આ નાણાં એકઠા કરવા થોડા મુશ્કેલ લાગે છે.


હાલની બચતમાંથી પણ ધ્યેય મેળવી શકાય છે. રૂપિયા 5000માંથી રોકાણ શરુ કરવું છે. નાણાં કમાવા જ માત્ર જરૂરી નથી. કમાયેલા નાણાંનું યોગ્ય આયોજન ખુબ જરૂરી છે. રૂપિયા 5000નું ઈક્વિટીમાં આયોજન કરવું છે. ઈમરજન્સી ફંડ પહેલા એકઠું કરવું છે. રૂપિયા 5000નું રોકાણ સુરક્ષિત જગ્યાએ કરવું છે. 8000ની એસઆઈપી યોગ્ય છે.


હાલ એસઆઈપીમાં વધારો ન કરીએ તો ચાલે છે. એનપીએસ-પીપીએફનું રોકાણ ચાલુ રાખવું છે. નિવૃત્તી પહેલા ઈમરજન્સી ફંડ જરૂરી છે. ઈમરજન્સી ફંડ એકઠું કરી ઈક્વિટી રોકાણ કરી શકાય છે. લગ્ન બાદ ફંડ બદલાઈ જશે. રોકાણ અને રકમ બદલાઈ જશે. ડેટ રોકાણ કરવું છે. શોર્ટ ટર્મ રોકાણ પણ કરી શકાય છે. ત્યારબાદ ઈમરજન્સી ફંડ ઉભુ કરવું છે.