બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: મહેશભાઈ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Mon, 28, 2019 પર 10:26  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના મહેશભાઈ. મહેશભાઈ માટે નાણાંકિય આયોજન. પરિવારમાં 3 લોકો છે. 2 લોકો ડિપેન્ડેન્ટ છે. દિકરાની ઉંમર 10 વર્ષ છે. માતા-પિતા પણ ડિપેડેન્ટ છે. માસિક આવક 1 લાખ છે. માસિક ખર્ચ 40 હજાર આસપાસ. માસિક બચત 60 હજાર આસપાસ. ઈમરજન્સી ફંડમાં 6 લાખ. એફડીમાં 3 લાખ છે. સેવિંગ એકાઉન્ટમાં 3 લાખ છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં પરિવાર કવર છે. 38 લાખની ટ્રેડિશનલ પોલિસી છે.

1 લાખ 62 હજાર ટ્રેડિશન પોલિસી છે. PPFમાં 1 લાખનું વાર્ષિક રોકાણ છે. 4 એસઆઈપીમાં રોકાણ છે. 2500 દર એસઆઈપીની રકમ છે. અન્ય કોઈ રોકાણ નથી. ટોટલ અસઆઈપી 10,000. સોસાયટી સેવિંગ ફંડમાં રોકાણ છે. 35,000 માસિક રોકાણ. 1.5% વ્યાજ મળે છે. દિકરાના ભણતર માટેનો ધ્યેય છે. અમદાવાદમાં 1 કરોડનું મકાન લેવું છે. 4 સ્ટાર હોટેલ બનાવવી છે. 10 વર્ષ જેટલો સમય લાગશે.

60 લાખ જેટલી રકમ એકઠી કરવી છે. સમયાંતરે બિઝનેસ વધારવો છે. પીપીએફમાં 4 લાખ છે. 10,000ની એસઆઈપી 2 વર્ષથી ચાલે છે. VC 15માં મહિનાનો સમયગાળો છે. એચડીએફસી લાઈફ સાથે જોડાયેલા છે. ઈન્શ્યોરન્સ વેચવાનું કામ છે. માસિક 2 લાખ જેટલી અન્ય આવક છે. નાણાંકિય આયોજન માટે નિશ્ચિત આવક જરૂરી. નિશ્ચિત રકમથી થઈ શકે નાણાંકિય આયોજન.

એફડીના નાણાં આર્બિટ્રાજ ફંડમાં રોકી શકાય. 3 લાખથી વધારે રકમની જરૂરત નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ વધારવો છે. 2 લાખ કવર ઓછું કહેવાય. મોંઘવારી દર ને ગણવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ 38 લાખનું છે. ટર્મપ્લાન 50 લાખનો છે. મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રોકાણ છે. ઈક્વિટી રોકાણ ઓછું છે. ડેટ રોકાણ વધારે છે. દિકરા માટે 6 વર્ષનો સમય છે. એક પ્લોટ લીધો છે.

6 વર્ષ બાદ પ્લોટ વેચી દિકરા માટે આયોજન. અન્ય એક ઘર છે તે વેચી નવું ઘર લેશે. ધ્યેયને સમજવા જોઈએ. રોકાણને સમય આપવો જોઈએ. માસિક 35,000 રકમ ન રોકવી જોઈએ. રોકાણને સમજવું જોઈએ. બજારને સમજી રોકાણ કરો. વીસીનું રોકાણ બંધ કરવું જોઈએ.

ચક્રવૃદ્ધિ વ્યાજ સમજવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સ 7 લાખ જેટલું હોવું જોઈએ. ડેટનું રોકાણ વધારવું ન જોઈએ. અન્ય ફંડમાં નાણાં રોકી શકાય. લાઈફ ઈન્શ્યોરન્સ રોકાણ નથી. ટર્મપ્લાન રાખી અન્ય પોલિસી બંધ કરી શકાય. પોલિસી ઘટાડી શકાય. મ્યુચ્યુઅલફંડને વધારી શકો છો. ઈક્વિટી અને ડેટ વચ્ચે રોકાણ કરો.